કાપતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપતું

વિશેષણ

  • 1

    કાપવું'નું વ૰કૃ૰.

  • 2

    મોટી રકમમાં નાની સમાવીને ગણાતું (વ્યાજ).

મૂળ

જુઓ 'કાપવું'