કાપાકૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપાકૂપ

સ્ત્રીલિંગ

  • 1

    થોડુંઘણું કાપવું-ઘટાડવું તે.

  • 2

    સુધારોવધારો.

  • 3

    કરકસર.