કાપાકાપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપાકાપી

સ્ત્રીલિંગ

  • 1

    એકબીજાને સામસામે કાપી નાંખવું તે; કતલ; ખૂનરેજી.

મૂળ

કાપવું-દ્વિત્વ