કાપાલિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપાલિક

પુંલિંગ

  • 1

    કપાલી; ખોપરીનો હાર રાખનાર-મહાદેવ; શિવ.

  • 2

    એક જાતનો અઘોરી બાવો-શિવભક્ત.

મૂળ

सं.