કાફે ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાફે

નપુંસક લિંગ

  • 1

    કૉફી ઘર.

  • 2

    નાનું રેસ્ટોરાં; અલ્પાહારગૃહ.

  • 3

    (કાફીની) હોટેલ.

મૂળ

इं. केफे