કાફેટેરિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાફેટેરિયા

નપુંસક લિંગ

  • 1

    જ્યાં જાતે જ કૉફી, ચા, નાસ્તો વગેરે લઇને ખાઈપી શકાય તેવી દુકાન.

મૂળ

इं.