કાફરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાફરી

પુંલિંગ

  • 1

    ઍબિસિનિયાનો મૂળ વતની; હબસી.

સ્ત્રીલિંગ

  • 1

    કાફર સ્ત્રી; હબસણ.