કાફિર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાફિર

વિશેષણ

 • 1

  કાફર; મુસલમાની ધર્મને નહિ માનનાર; નાસ્તિક; અધર્મી.

 • 2

  લુચ્ચું; હરામખોર.

 • 3

  જંગલી.

મૂળ

अ.

પુંલિંગ

 • 1

  કાફર; મુસલમાની ધર્મને નહિ માનનાર; નાસ્તિક; અધર્મી.

 • 2

  લુચ્ચું; હરામખોર.

 • 3

  જંગલી.

 • 4

  આફ્રિકાની મૂળ વતની જાતનો માણસ.