કાફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાફી

સ્ત્રીલિંગ

  • 1

    એક રાગિણી.

  • 2

    કૉફી; બુંદદાણામાંથી બનાવાતું એક પીણું.

વિશેષણ

  • 1

    પૂરતું; જરૂર જેટલું.