ગુજરાતી

માં કાબૂની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાબૂ1કાંબ2

કાબૂ1

પુંલિંગ

 • 1

  સત્તા; અખત્યાર.

 • 2

  અંકુશ.

 • 3

  કબજો.

 • 4

  વજન; વગ (કાબૂ જામવો; કાબૂ ધરાવવો; કાબૂમાં રાખવું; કાબૂ રાખવો સાથે શ૰પ્ર૰ થાય છે.).

મૂળ

तुर्की

ગુજરાતી

માં કાબૂની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાબૂ1કાંબ2

કાંબ2

સ્ત્રીલિંગ

 • 1

  વાંસની ચીપ; કામડી.

 • 2

  વાંસનો ગજ; આંકણી.

મૂળ

જુઓ કંબા