ગુજરાતી

માં કાબરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાબર1કાબરું2

કાબર1

સ્ત્રીલિંગ

  • 1

    એક પંખી.

  • 2

    લાક્ષણિક કચકચિયણ સ્ત્રી.

મૂળ

सं. कर्बुर, प्रा. कब्बुर ?

ગુજરાતી

માં કાબરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાબર1કાબરું2

કાબરું2

વિશેષણ

  • 1

    રંગબેરંગી; કાબરચીતરું.

મૂળ

सं. कर्बुर