કાબરકલહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાબરકલહ

સ્ત્રીલિંગ

  • 1

    કાબરોનો કલહ.

  • 2

    લાક્ષણિક બોલાચાલી-ઝઘડો; કચકચાટ.