કાબુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાબુલ

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  અફઘાનિસ્તાનનો એક પ્રાંત.

 • 2

  અફઘાનિસ્તાનનું પાટનગર.

મૂળ

फा.

કાબેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાબેલ

વિશેષણ

 • 1

  પહોંચેલું; હોશિયાર.

 • 2

  પ્રવીણ; બાહોશ.

મૂળ

अ. काबिल