કાબિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાબિલ

વિશેષણ

  • 1

    કાબેલ; પહોંચેલું; હોશિયાર.

  • 2

    પ્રવીણ; બાહોશ.

મૂળ

अ.