કાભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાભા

સ્ત્રીલિંગ

  • 1

    કુભારજા; નઠારી સ્ત્રી.

  • 2

    કજિયાખોર સ્ત્રી; કર્કશા.

  • 3

    ફૂવડ.