ગુજરાતી માં કામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કામ1કામ2

કામું1

નપુંસક લિંગ

 • 1

  કામ; કાર્ય.

 • 2

  વ્યાપાર; ક્રિયા.

મૂળ

જુઓ કામ

ગુજરાતી માં કામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કામ1કામ2

કામ2

નપુંસક લિંગ

 • 1

  કર્મ; કૃત્ય.

 • 2

  નોકરચાકરનું કામ જેમ કે, કામ કરનારી.

 • 3

  કર્તવ્ય.

 • 4

  વ્યવસાય; ધંધો.

 • 5

  જરૂર; ખપ; ઉપયોગ.

 • 6

  કેસ; મુકદ્દમો (ઉદા૰ એના ઉપર કામ ચલાવવું જોઈએ.).

ગુજરાતી માં કામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કામ1કામ2

કામ

અવ્યય

 • 1

  કાજે; માટે (શું કામ?).

પુંલિંગ

 • 1

  ઇચ્છા; વાસના.

 • 2

  ચાર પુરુષાર્થોમાંનો એક.

 • 3

  ઇંદ્રિયસુખ; વિષયસુખ; મૈથુનેચ્છા.

ગુજરાતી માં કામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કામ1કામ2

કામ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કામદેવ; મદન.

 • 2

  એક છંદ.