કામગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામગરી

સ્ત્રીલિંગ

  • 1

    નોકરી; ચાકરી.

  • 2

    અધિકાર; સત્તા.

  • 3

    નોકરીને અંગે કરવાનું કામ.