કામચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામચોર

વિશેષણ & પુંલિંગ

  • 1

    પોતાને સોંપાયેલું કામ બરાબર નહિ કરનાર-હાડકાનો આખો એવો આદમી.

  • 2

    કસબચોર.