કામઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામઠ

પુંલિંગ

  • 1

    કાચબો.

મૂળ

सं. कमठ

કામઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામઠું

નપુંસક લિંગ

  • 1

    ધનુષ.