કામઠિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામઠિયો

પુંલિંગ

  • 1

    તીર મારનારો પુરુષ; ધનુર્ધારી.

મૂળ

જુઓ કામઠી