કામડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામડું

વિશેષણ

  • 1

    નબળા બાંધાનું; સુકલકડી.

  • 2

    ['કામ' પરથી] કામકરંદું; કામઢું.

મૂળ

सं. कमठ=વાંસ

કામડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામડું

વિશેષણ

  • 1

    વાંસની ચીપ.

મૂળ

सं. कमठ=વાંસ