કામડકોટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામડકોટિયું

વિશેષણ

  • 1

    કામડાંનું બનાવેલું.

  • 2

    ભાંગું ભાંગું થઈ રહેલું.

નપુંસક લિંગ

  • 1

    કામડાં બાંધીને બનાવેલું ઘર.

મૂળ

કામડ ( सं. कमठ =વાંસ) પરથી