ગુજરાતી

માં કામડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કામડી1કામડી2

કામડી1

સ્ત્રીલિંગ

  • 1

    વાંસની ચીપ.

ગુજરાતી

માં કામડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કામડી1કામડી2

કામડી2

વિશેષણ

  • 1

    નબળા બાંધાનું; સુકલકડી.

  • 2

    ['કામ' પરથી] કામકરંદું; કામઢું.

મૂળ

सं. कमठ=વાંસ