કામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામણ

નપુંસક લિંગ

  • 1

    વશીકરણ; મોહિની લગાડવી તે.

  • 2

    ધંતરમંતર; ટુચકો.

મૂળ

सं. कार्मण, प्रा. कम्मण