કામદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામદા

વિશેષણ

  • 1

    મનકામના પૂરી કરનારું.

પુંલિંગ

  • 1

    ઈશ્વર.

  • 2

    કાર્તિકસ્વામી.