કામદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામદાર

પુંલિંગ

  • 1

    અમલદાર; અધિકારી.

  • 2

    કારભારી; દીવાન.

  • 3

    કામ કરનાર-નોકરિયાત માણસ અથવા મજૂર.

મૂળ

કામ+દાર (फा.)