કામબાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામબાણ

નપુંસક લિંગ

  • 1

    કામદેવનું બાણ (અરવિંદ, અશોક, આમ્ર, નવમલ્લિકા અને નીલોત્પલ).

  • 2

    નેત્રકટાક્ષ.