કામ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામ્ય

વિશેષણ

  • 1

    ઇચ્છા કરવા યોગ્ય.

  • 2

    કામનાથી-ઇચ્છાથી કરેલું.

  • 3

    સુંદર.

મૂળ

सं.