કામરૂપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામરૂપી

વિશેષણ

  • 1

    ઇચ્છામાં આવે એવું રૂપ ધરનારું.

  • 2

    સુંદર; મોહક.

કામરૂપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામરૂપી

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    આસામ દેશના એક ભાગનું પ્રાચીન નામ.