કામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઇચ્છા કરવી.

  • 2

    મેળવવું; સંપાદન કરવું; કમાવું.

મૂળ

सं. काम પર થી