કામાક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામાક્ષી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    વિષયી આંખવાળી સ્ત્રી.

મૂળ

सं.

કામાક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામાક્ષી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    તંત્રો પ્રમાણે દેવીની એક મૂર્તિ.

  • 2

    દુર્ગાનું એક નામ.