કામ કાઢી લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામ કાઢી લેવું

  • 1

    યુક્તિથી સ્વાર્થ સાધી લેવો.