કામ પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામ પડવું

  • 1

    (-નો) ઉપયોગ કે જરૂર હોવાં.

  • 2

    (-ની સાથે) પ્રસંગ પડવો.