ગુજરાતી

માં કામ લાગવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કામ લાગવું1કામે લાગવું2કામે લાગવું3

કામ લાગવું1

 • 1

  કામમાં આવવું, ઉપયોગી થવું.

 • 2

  યુદ્ધમાં ખપી જવું.

ગુજરાતી

માં કામ લાગવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કામ લાગવું1કામે લાગવું2કામે લાગવું3

કામે લાગવું2

 • 1

  ઉદ્યોગ કરવા મંડી જવું.

ગુજરાતી

માં કામ લાગવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: કામ લાગવું1કામે લાગવું2કામે લાગવું3

કામે લાગવું3

 • 1

  નોકરી ધંધે ચડી જવું.

 • 2

  ઉપયોગમાં આવવું.