કાયદાપાલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયદાપાલક

વિશેષણ

  • 1

    કાયદા પાળનારું; કાયદા અનુસાર વર્તન રાખનારું.