કાયદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયદો

પુંલિંગ

  • 1

    નિયમ; ધારો.

  • 2

    સરકારી કાનૂન.

  • 3

    ઘોડાના ચોકડા સાથે સંબંધ રાખતી દોરી, જે તેની ડોકની હાંસડીના આંકડામાં ભેરવાય છે.

મૂળ

अ.