કાયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયમ

વિશેષણ

  • 1

    સ્થિર; ટકે એવું.

  • 2

    હમેશ માટેનું; સ્થાયી; કામચલાઉથી ઊલટું (જેમ કે, નોકરી).

  • 3

    મંજૂર; બહાલ.

મૂળ

अ.