કાયમખરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયમખરડો

પુંલિંગ

  • 1

    ખેતર તથા ખાતેદારને લગતી કાયમની વિગતવાળું તલાટીનું દફ્તર.