કાયસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયસ્થ

વિશેષણ

  • 1

    એ નામની જ્ઞાતિનું; કાયચ.

મૂળ

सं.

કાયસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયસ્થ

પુંલિંગ

  • 1

    એ જ્ઞાતિનો પુરુષ.