કાયાકષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયાકષ્ટ

નપુંસક લિંગ

  • 1

    તપ; વ્રતાદિ અર્થે શરીરને કષ્ટ આપવું તે.

  • 2

    દુઃખ; પીડા.