કાયાકષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયાકષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    તપ; વ્રતાદિ અર્થે શરીરને કષ્ટ આપવું તે.

  • 2

    દુઃખ; પીડા.