કાયાપલટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયાપલટ

સ્ત્રીલિંગ

  • 1

    શરીરની ફેરબદલી; નવો અવતાર લેવો તે.

  • 2

    બાહ્યદેખાવની-વેશની ફેરબદલી.

  • 3

    ભારે ફેરફાર.