કાયા ઉઘાડી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયા ઉઘાડી કરવી

શબ્દપ્રયોગ

  • 1

    કાયાનો ગુપ્ત કે વિવેકથી ન દેખાડાય એવો ભાગ ખુલ્લો કરવો.