કાયા કસવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયા કસવી

  • 1

    શરીરનું પૂરું બળ વાપરવું.

  • 2

    કસરતથી ખડતલ બનાવવું.