કારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારક

વિશેષણ

 • 1

  કરનારું-કરાવનારું (સમાસને છેડે). ઉદા૰ 'સુખકારક'.

નપુંસક લિંગ

 • 1

  વ્યાકર​ણ
  વાક્યમાં નામ અને ક્રિયાપદ અથવા એની સાથે વિભક્તિનો સંબંધ ધરાવતા શબ્દો વચ્ચેનો સંબંધ.

 • 2

  પદવિન્યાસ.