કારકર્દગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારકર્દગી

સ્ત્રીલિંગ

  • 1

    કારભાર દરમિયાનનો સમય.

  • 2

    અમલ દરમિયાનમાં કરેલું કામ-કાજ; વહીવટ.

મૂળ

फा.