કારખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારખાનું

નપુંસક લિંગ

  • 1

    જ્યાં હુન્નરઉદ્યોગનું કામ થતું હોય તે મકાન.

  • 2

    કોઈ પણ મોટા કામકાજનું ખાતું.

મૂળ

फा.