કારખાનીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારખાનીસ

પુંલિંગ

  • 1

    કારખાનાનો-કામકાજના ખાતાનો વડો.

  • 2

    એક મરાઠી નાટક.

મૂળ

फा. કારખાનું+नवीस