કારગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારગત

સ્ત્રીલિંગ

 • 1

  શક્તિ; કૌવત.

 • 2

  વગ; ચલણ.

 • 3

  કામ; અર્થ.

 • 4

  કામમાં આવવાપણું.

 • 5

  અમલમાં આવેલું; સફળ.