કારંજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારંજ

પુંલિંગ

 • 1

  ફુવારો.

 • 2

  ફુવારાવાળો બાગ.

મૂળ

म. कारंजे

કારજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારજ

નપુંસક લિંગ

 • 1

  કામ; કાર્ય.

 • 2

  વિવાહ કે મૃત્યુ સંબંધી (ખર્ચનો) પ્રસંગ વરો.

મૂળ

सं. कार्य